Hadith for the World
Tap the image to view it full size
જીવનચરિત્ર અને ઇતિહાસ

અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:

Available in 39 languages
«અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં ગુફામાં મુશરિકોના પગ તરફ જોયું, તે અમારી પાસે ઉભા હતા, મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! તેમાંથી એક પણ જો પોતાના પગ તરફ જોઈ લેશે, તો આપણે બન્ને નજર આવી જઈશું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે અબૂ બકર! તે બે વ્યક્તિઓ માટે તમારું શું અનુમાન છે, જેમની સાથે ત્રીજો અલ્લાહ હોય».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

મોમિનોના આગેવાન અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુ હિજરતના સમયે કહ્યું: મેં ગારે ષોરના દ્વાર પાસે ઉભા રહેલા મુશરિકોના પગ તરફ જોયું જયારે અમે અંદર હતા, તો મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! જો તેમના માંથી કોઈ પોતાના પગ તરફ જોઈ લે શે, તો તે આપણને પોતાની નીચે જોઈ લે શે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે અબૂ બકર! તમે તે બે વ્યક્તિ વિષે શું અનુમાન લગાવો છે, જેમની સાથે ત્રીજો અલ્લાહ હોય, જે તેમને વિજય, મદદ, સુરક્ષા અને વ્યવસ્થા પ્રદાન કરી રહ્યો હોય?!

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality