Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

Available in 47 languages
«અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા કરતા નીચલા વર્ગના લોકો તરફ જુવો, તમારા કરતા ઉંચા વર્ગના લોકો તરફ ન જુઓ, આમ કરવાથી શક્ય છે કે તમે અલ્લાહની નેઅમતોને તુચ્છ નહીં સમજો».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો છે કે દુનિયાની દરેક બાબતમાં જેવી કે સ્થાન, માલ અને ઇઝ્ઝતમાં પોતાનાથી નીચલા વર્ગ લોકો તરફ નજર કરો, જેમની પાસે તમારા કરતા ઓછું હોય, અને દુનિયાની દરેક બાબતમાં પોતાના ઉપરના વર્ગ તરફ ન જોવું જોઈએ, જેઓ તમારા કરતા પ્રાથમિકતા ધરાવે છે, જો તમે પોતાના કરતા નીચલા વર્ગ તરફ નજર કરશો, તો શક્ય છે કે તમે અલ્લાહ તઆલાની નેઅમતોને તુચ્છ અને નાની નહીં સમજો.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality