Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:

Available in 66 languages
«અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તે બંદાની વાત પર ખુશ થાય છે કે જ્યારે કોઈ બંદો કંઈ ખાઈ તો તેના પર અલ્લાહની પ્રસંશા કરે અને કંઈ પીવે તો પણ અલ્લાહની પ્રશંસા કરે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આપ ﷺ એ જણાવ્યું કે જ્યારે બંદો અલ્લાહએ આપેલ નેઅમતો પર તેની પ્રશંસા કરે અને તેનો આભાર વ્યક્ત કરે તો તે અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના સ્ત્રોત માંથી એક છે, એટલા માટે જ્યારે પણ તે કંઈ ખાઈ તો તેની પ્રશંસા કરે "અલ્ હમ્દુ લિલ્લાહ" કહે અને એવી જ રીતે કંઈ પીવે તો પણ તેની પ્રશંસા કરી "અલ્ હમ્દુ લિલ્લાહ" કહે.

Source
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
Download image

Saved at original quality