Hadith for the World
Tap the image to view it full size
ફિકહ અને તેના નિયમો

ઉમ્મે હબીબહ રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્ની રિયાવત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:

Available in 51 languages
«ઉમ્મે હબીબહ રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્ની રિયાવત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિએ ઝોહર પહેલા ચાર રકઅત અને ઝોહર પછી ચાર રકઅત પઢવાની પાબંદી કરી, તો અલ્લાહ તેના પર જહન્નમની આગ હરામ કરી દે શે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે લોકોને જેઓ ઝોહર પહેલા અને પછી ચાર રકઅત નફિલ નમાઝ પઢવાની પાબંદી કરે છે, તેમને ખુશખબર આપી છે, અને જે પાબંદી સાથે પઢશે, તો અલ્લાહ તેમના પર જહન્નમની આગ હરામ કરી દે શે.

Source
رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد
Download image

Saved at original quality