ફિકહ અને તેના નિયમો
શુરૈહ બિન હાની રિવાયત કરે છે, તેમણે કહ્યું:
Available in 53 languages
«શુરૈહ બિન હાની રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો, મેં કહ્યું: નબી સલ્લલ્લાહું અલૈહિ વસલ્લમ જ્યારે ઘરમાં દાખલ થતાં તો સૌથી પહેલું કયું કાર્ય કરતાં? તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: મિસ્વાક (દાતણ) કરતાં.»Meaning translation ·
Saved at original quality








