Hadith for the World
Tap the image to view it full size
ફિકહ અને તેના નિયમો

ઝૈદ બિન સાબિત રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું:

Available in 49 languages
«ઝૈદ બિન સાબિત રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમે નબી ﷺ સાથે સેહરી કરી, પછી આપ નમાઝ માટે ઉભા થયા, મેં પૂછ્યું: અઝાન અને સેહરી વચ્ચે કેટલો સમય હોવો જોઈએ? નબી ﷺએ કહ્યું: લગભગ પચાસ આયત તિલાવત કરી શકાય એટલો સમય.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

કેટલાક સહાબા રઝી અલ્લાહુ અન્હુમ નબી ﷺ સાથે સેહરી કરતા હતા અને પછી આપની સાથે ફજરની નમાઝ પઢતા હતા. અનસ રઝી અલ્લાહુ અન્હુએ ઝૈદ બિન સાબિતને સવાલ કર્યો: અઝાન અને સેહરી ખતમ થવામાં કેટલો સમય રહેતો હતો? તો ઝૈદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મધ્યમ પચાસ આયતો પઢી શકાય એટલો સમય રહેતો હતો, ન તો લાંબી આયતો અને ન તો ટૂંકી આયતો, એવી જ રીતે ન તો ઝડપથી અને ન તો ધીમા અવાજથી.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality