Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:

Available in 48 languages
«ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે પોતાના કપડાં ઘમંડ રૂપે નીચે લટકાવતો હોય».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આ હદીષમાં નબી ﷺએ ઘમંડ કરી પોતાના કપડાં બંને ઘૂંટીઓથી નીચે લટકાવવા પર સચેત કર્યા છે, અને આમ કરવા પર સખત ચેતવણી આપવામાં આવી છે, તે એ કે કયામતના દિવસે અલ્લાહ તેની તરફ કૃપાની નજર નહીં કરે.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality