Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

Available in 43 languages
«અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક વ્યક્તિ રસ્તામાં ચાલી રહ્યા હતો, તો તેને એક કાંટા વાળી ડાળી દેખાઈ, તો તેણે તેને એક તરફ કરી દીધી, તો અલ્લાહએ તેનો આભાર વ્યક્ત કર્યો અને તેને માફ કરી દીધો».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે એક વ્યક્તિ રસ્તામાં ચાલતો હતો, તો તેણે રસ્તામાં કાંટા વાળી ડાળી જોઇ, જે મુસલમાનોને તકલીફ આપી રહી હતી, તો તેણે તેને એક તરફ કરી રસ્તા વચ્ચેથી હટાવી દીધી, તો અલ્લાહ તઆલાએ તેનો આભાર વ્યક્ત કર્યો અને તેને માફ કરી દીધો.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality