GU
ઝકાતના આદેશો
ઝકાત માટે ફર્ઝ આદેશો અને તેને છોડનારનો હુકમ
1 hadiths
ઝકાત માટે ફર્ઝ આદેશો અને તેને છોડનારનો હુકમ
1
ઝકાતુલ્ ફિતર
2
નફીલ કરવામાં આવતો સદકો
10
1 hadiths
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».
મુત્તફકુન્ અલયહિ