Hadith for the World
Tap the image to view it full size
ફિકહ અને તેના નિયમો

આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

Available in 47 languages
«આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ચોથા ભાગનો દીનાર અથવા તેના કરતાં વધારે કિંમતની વસ્તુ ચોરી કરવા પર હાથ કાપવામાં આવશે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સોનાના દીનારનો ચોથો ભાગ ચોરી કરવા પર અથવા તેના કરતાં વધુ કિંમતની વસ્તુ ચોરી કરવા પર ચોરનો હાથ કાપવામાં આવશે, જે ૧.૦૬ ગ્રામ સોનાના મૂલ્ય બરાબર છે.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality