Hadith for the World
Tap the image to view it full size
ફિકહ અને તેના નિયમો

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું:

Available in 49 languages
«આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «રમઝાનના છેલ્લા અશરા (દસ દિવસોમાં)ની એકી રાતોમાં લેલતુલ્ કદર શોધો».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

નબી ﷺએ આપણને ઘણા નેક અમલ કરી, મહેનત કરી તેમજ લેલતુલ્ શોધવા પર ઊભાર્યા છે, દર વર્ષે રમઝાનમાં છેલ્લા દસ દિવસોમાં તેની સંભાવના વધારે હોય છે, અને તે તારીખ: એકવીસ (૨૧), ત્રેવીસ (૨૩), પચ્ચીસ (૨૫), સત્યાવીસ (૨૭) અને ઓગણત્રીસ (૨૯) હોય છે.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality