Hadith for the World
Tap the image to view it full size
કુરઆન મજીદ અને તેના વિષયો

ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:

Available in 66 languages
«ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે કુરઆન શીખે અને શીખવાડે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

નબી ﷺ એ જણાવ્યું કે મુસલમાનોમાં સૌથી મહાન અને દરજ્જા રીતે સૌથી ઉચ્ચ દરજ્જો તે વ્યક્તિનો છે, જે કુરઆન શીખે અર્થાત્ તેની તિલાવત કરે, યાદ કરે અને તેના અર્થ તેમજ સમજૂતી પઢે, અને તે વ્યક્તિનો પણ જે શીખવાડે, જે તેની પાસે કુરઆનનું ઇલ્મ છે, તેના પર અમલ કરવાની સાથે સાથે તે તે ઇલ્મને લોકોને શીખવાડે.

Source
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
Download image

Saved at original quality