Hadith for the World
Tap the image to view it full size
જીવનચરિત્ર અને ઇતિહાસ

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:

Available in 66 languages
«અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ લોકોમાં સૌથી વધારે ઉત્તમ અખ્લાક (ચરિત્ર) વાળા હતા.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

નબી ﷺ અખ્લાક પ્રમાણે લોકોમાં સૌથી વધારે સંપૂર્ણ હતા, તેમજ દરેક સારા અખ્લાક અને ગુણોમાં સૌથી આગળ હતા, સારા અખ્લાક જેવા કે વાત કરવામાં વિનમ્રતા, લોકોને ભલાઈનો આદેશ આપવો, હસતા મોઢે મુલાકાત કરવામાં, લોકોને તકલીફ આપવાથી રુકી જવું અને આ પ્રમાણેના દરેક સારા અખ્લાકમાં આગળ હતા.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality