GU
અલ્ વલાઅ વલ્ બરાઅ
પ્રતિબંધિત અનુકરણ
1 hadiths
અલ્ વલાઅ વલ્ બરાઅના આદેશો
2
પ્રતિબંધિત અનુકરણ
1
હિજરત અને તેની શરતો
1
1 hadiths
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ તે પુરુષ પર લઅનત કરી છે, જે સ્ત્રીના કપડાં પહેરે છે, એવી જ રીતે તે સ્ત્રી પર લઅનત કરી છે, જે પુરુષોના કપડાં પહેરે છે.
رواه النسائي في الكبرى وابن ماجه بمعناه وأحمد