Hadith for the World
Tap the image to view it full size
અકીદો

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:

Available in 49 languages
«અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ તે પુરુષ પર લઅનત કરી છે, જે સ્ત્રીના કપડાં પહેરે છે, એવી જ રીતે તે સ્ત્રી પર લઅનત કરી છે, જે પુરુષોના કપડાં પહેરે છે.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

અલ્લાહના પયગંબર ﷺએ તે દરેક પુરુષ માટે અલ્લાહની કૃપાથી દૂર થઈ જવાની દુઆ કરી છે, જે સ્ત્રીઓની માફક કપડાં પહેરતા હોય, જે ફક્ત સ્ત્રીઓ માટે ખાસ હોય છે; ભલેને તે ડિઝાઇનમાં, રંગમાં, બનાવટમાં અથવા શણગારરૂપે અપનાવવામાં આવતો પોશાક હોય અથવા અન્ય કોઈ પણ રીતે તેમના જેવો પોશાક હોય, અને એ જ પ્રમાણે તે સ્ત્રી માટે જે પુરુષોની માફક કપડાં પહેરતી હોય, જે ફક્ત પુરુષો માટે ખાસ હોય, અને આ કબીરહ ગુનાહો માંથી એક છે.

Source
رواه النسائي في الكبرى وابن ماجه بمعناه وأحمد
Download image

Saved at original quality