GU
ફિકહના નિયમો
અત્ તઆરુઝ વત્ તરજીહ
1 hadiths
શરીઅતનો આદેશ
1
શબ્દો દ્વારા પુરાવા અને તેનાથી સમજૂતી પ્રાપ્ત કરવાનો તરીકો
2
અત્ તઆરુઝ વત્ તરજીહ
1
શરીઅતના હેતુઓ
1
1 hadiths
અબૂલ્ હવરાઅ અસ્ સઅદી રિવાયત કરે છે તેમણે કહ્યું: મેં હસન બિન અલી રઝી અલ્લાહુ અન્હુમાને કહ્યું: તમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી શું યાદ કર્યું છે? તેઓએ કહ્યું: મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આ આદેશ યાદ કર્યો છે: «જે વસ્તુ તમને શંકામાં નાખે, તેને છોડી તે વસ્તુ અપનાવો જે શંકામાં ન નાખે; કારણકે સત્યતામાં સંતુષ્ટિ છે અને જૂઠ દિલને બેચેન કરી નાખે છે».
رواه الترمذي والنسائي وأحمد