GU
નમાઝના આદેશો
Obligatory Acts of Prayer
1 hadiths
નમાઝ માટે ફર્ઝ આદેશ અને તેને છોડનાર માટેનો હુકમ
5
નમાઝની મહ્ત્વતા
10
અઝાન અને ઇકમત
6
જે સમયે નમાઝ પઢવા પર રોક લગાવી છે.
2
નમાઝની શરતો
3
નમાઝના મૂળ કાર્યો
2
Obligatory Acts of Prayer
1
નમાઝની સુન્નતો
1
નમાઝનો તરીકો
10
નમાઝના ઝિકર
15
مبطلات الصلاة
1
નમાઝીઓ દ્વારા થતી ભૂલો
5
સિજદએ સહવ, સિજદએ તિલાવત અને સજદએ શુકર વિશે
4
જમાઅત સાથે નમાઝ પઢવાની મહ્ત્વતા અને તેનો આદેશ
7
ઇમામ અને નમાઝ પઢનાર મુક્તદીના આદેશો
4
જે લોકો કારણસર નમાઝ ન પઢી શકતા હોય તેમની નમાઝ
1
જુમ્મા (શુક્રવાર)ની નમાઝ
7
નફીલ નમાઝ
40
صلاة الكسوف والخسوف
2
صلاة الاستسقاء
1
મસ્જિદ માટે કેટલાક આદેશો
9
1 hadiths
ઈબ્ને અબી અવફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓ કહે છે: નબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: «સમિઅલ્લાહુ લિમન હમિદહ, અલ્લાહ તઆલાએ સાંભળ્યું, જેણે તેની પ્રશંસા કરી, હે અલ્લાહ ! તારા માટે જ વખાણ છે, આકાશ જેટલુ ભરીને, જમીન જેટલું ભરીને અને તેના સિવાય જે ઈચ્છે, તેના જેટલી અમે પ્રશંસા કરીએ છીએ.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે